Vadodara ની સયાજી હોસ્પિટલમાંથી આરોપી થયો ફરાર, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયો હતો. છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે કેદીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 60 વર્ષીય બદરુદ્દીન સૈયદ કુદરતી હાજતે જવાના બહાને ભાગ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram