વડોદરા હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં આરોપીઓને આજે લઈ જવાશે લખનઉ
Continues below advertisement
વડોદરામાં હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં આરોપીઓને આજે લખનઉ લઈ જવાશે. યુપી કોર્ટની ગાઈડલાઈન મુજબ બન્ને આરોપીઓને પોલીસ જાપ્તામાં લઈ જવાશે. આ બન્નેની પૂછપરછમાં વિવિધ ઘટસ્ફોટો થયા છે.
Continues below advertisement