Vadodara News । રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવે મિલકતો કરાઈ સીલ
Vadodara News । રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવે મિલકતો કરાઈ સીલ
Vadodara News । રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવે મિલકતો કરાઈ સીલ, શહેરમાં રેમ્બો ક્રેકર્સ, સ્વાગત કોર્નર, હોસ્પિટલો, પ્રી સ્કૂલ અને દુકાનો મળી 128 મિલકતો સિલ કરાઇ, ફાયર એનઓસી, બી યુ પરમિશન વગરની મિલકતો સામે લાલ આંખ, જિલ્લા પંચાયત કચેરી, મોલ, બેંક, સ્કુલ અને વિવિધ એપાર્ટમેન્ટ ને નોટિસ ફટકારાઇ, રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્ર દ્વારા સતત ચાલી રહી છે કાર્યવાહી, રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવે મિલકતો કરાઈ સીલ, શહેરમાં રેમ્બો ક્રેકર્સ, સ્વાગત કોર્નર, હોસ્પિટલો, પ્રી સ્કૂલ અને દુકાનો મળી 128 મિલકતો સિલ કરાઇ, ફાયર એનઓસી, બી યુ પરમિશન વગરની મિલકતો સામે લાલ આંખ, જિલ્લા પંચાયત કચેરી, મોલ, બેંક, સ્કુલ અને વિવિધ એપાર્ટમેન્ટ ને નોટિસ ફટકારાઇ, રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્ર દ્વારા સતત ચાલી રહી છે કાર્યવાહી