Vadodara: મનપાના વિશ્વામિત્રી નદીના તટના સફાઈ અભિયાનનો વિપક્ષી નેતા અમી રાવતે કર્યો વિરોધ

Continues below advertisement
વડોદરા મનપા(Vadodara Municipal Corporation)એ વિશ્વામિત્રી નદીના તટની સફાઈ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ સાફ સફાઈની કામગીરીનો વિપક્ષી નેતા અમી રાવતે વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, NGTના નિયમ વિરુદ્ધ નદીના તટની સફાઈ થઈ રહી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram