બરોડા ડેરી વિવાદમાં MLA અને ડેરીના શાસકોની બેઠક થઈ રદ્દ, શું છે કારણ?

Continues below advertisement

બરોડા ડેરી વિવાદ(Baroda dairy )માં ધારાસભ્યો અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ્દ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા આ બેઠક રદ કરાઈ છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસ પર આ બેઠક કરશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram