વડોદરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભરતસિંહ સોલંકી હાજર રહ્યા, પોલીસે કરી અટકાયત
Continues below advertisement
વડોદરામાં કાલાઘોડા વિસ્તારમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. મોંઘવારીએ મુદ્દે પ્રદશન કરાયા હતા. પોલીસે કોંગ્રેસ કાર્યકારોની અટકાયત કરી હતી.
Continues below advertisement