વડોદરાઃ માતાપુત્રીના મર્ડરકેસમાં થયો મોટો ઘટસ્ફોટ, પતિએ જ કરી હતી બન્ને હત્યા
Continues below advertisement
વડોદરાની ન્યુ સમા રોડની ચંદન પાર્ક સોસાયટીમાં માતાપુત્રીના મોતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પતિ તેજસ પટેલે જ પત્ની અને પુત્રીની હત્યા કર્યાની વાત સામે આવી છે. પત્નીને ઝેર આપ્યા પછી તેનું ગળુ દબાવી હત્યા કરી છે.
Continues below advertisement