Vadodara ની શેરખી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો પ્રચાર, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાની શેરખી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો. શેરખી બેઠક પર ભાજપ ઉમેદવારના પતિએ પ્રચંડ પ્રચાર કર્યો હતો. સિંઘરોટ અને રાજુપુરા ગામે ભાજપના ઉમેદવારે પ્રચાર કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram