Vadodara માં વોર્ડ નંબર 1ના કોગ્રેસના ઉમેદવાર સામે ભાજપે ઉઠાવ્યો વાંધો, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરામાં વોર્ડ નંબર 1ના કોગ્રેસના ઉમેદવાર અમી રાવતના ફોર્મમાં એફિડેવિટમાં ભાજપે વાઁધો ઉઠાવ્યો હતો. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને એડવોકેટ રઘુવીર પંડ્યાએ વાંધો ઉઠાવ્યો હતો. અમી રાવતનું ફોર્મ સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram