વડોદરાઃ ભાજપના મહિલા કોર્પોરેટરને રખડતા શ્વાને ભર્યા બચકા,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરને રખડતા શ્વાને બચકા ભર્યા છે. વોર્ડ નંબર-13ના કોર્પોરેટર જ્યોતિબેન એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન શ્વાને બચકા ભરી લીધા હતા.
Continues below advertisement