વડોદરા કોર્પોરેશને રાજય સરકારને લખ્યો પત્ર, ટ્રાફિક દંડની રકમ કોર્પોરેશનને મળે માટે એવી કરી માંગણી
gujarati.abplive.com
Updated at:
26 Apr 2022 02:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા કોર્પોરેશને રાજય સરકારને પત્ર લખીને , ટ્રાફિક દંડની રકમ કોર્પોરેશનને મળે માટે એવી માંગણી કરી છે. લાખોની કિેમતના સીસીટીવી લગાવ્યા બાદ ટ્રાફિક દંડની કિંમત રાજ્ય સરકારને મળતાં વડોદરા કોર્પોરેશને આ રકમ કોર્પોરેશને આપવા માંગણી કરતો પત્ર લખ્યો છે.