વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં શાળામાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ધોરણ 3-8ના મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી છે. શાળામાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 10 ટકા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram