વડોદરાના પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમા ફરજ બજાવતા કર્મચારીઓ ગરબા રમ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
નવરાત્રીમા ગરબા ન કરવા અંગે સરકારે ગાઈડ લાઈન બહાર પાડી હતી. વડોદરા(Vadodra)ના પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમા ફરજ બજાવતા કર્મચારીઓ ગરબા (Garba)રમ્યા હતા. નર્સ તેમજ સ્ટાફની મહિલા કર્મચારીઓએ હોસ્પિટલમાં જ ગરબા રમ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, આ દરમિયાન માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram