વડોદરાના કરજણમાં યોજાયું ખેડૂત સમેલન, કેમિકલ ઉત્પાદકો પર કાર્યવાહી કરવા માંગ, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના (Vadodara) કરજણમાં (Karjan) યોજાયું ખેડૂત સમેલન. કેમિકલ ઉત્પાદકો (chemical producers) પર કાર્યવાહી કરવા માટે ખેડૂતો એકત્ર થયા હતા. 300થી વધુ ખેડૂતો આ સમેલનમાં જોડાયા હતા. તેમનો આરોપ છેકે પ્રદૂષણના કારણે આર્થિક ફટકો પડ્યો છે.