વડોદરાના ડભોઈ GIDCમાં આવેલા ફરસાણના ગોડાઉનમાં આગ, આગ લાગવાનુ કારણ અકબંધ
Continues below advertisement
વડોદરાના (Vadodara) ડભોઈ (Dabhoi) GIDCમાં આવેલા ફરસાણના ગોડાઉનમાં આગ (Fire) લાગી હતી. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૂપ વિકરાળ થતાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયું નથી.
Continues below advertisement
Tags :
Vadodara Fire Gujarat News World News Dabhoi Fire Brigade Godown Farsan Abp ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live