ABP News

Vadodara: કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ખાણીપીણીની લારીઓ અંગે શું વિચારણા ચાલી રહી છે?,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ભીડભાડવાળી ખાણીપીણીની જગ્યાઓ સાંજે 6 વાગ્યાથી બંધ કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. અહીં રાતના આઠ વાગ્યા પછી પણ ખાણીપીણીની લારીઓ ચાલતી હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram