હરિપ્રસાદ સ્વામીજીના દર્શન માટે ભક્તોનો જમાવડો,‘કોઈ પણ વિવાદમાં આવ્યા વિના જીવવું એ તેમની કાર્યકુશળતા’

Continues below advertisement
સોખડાના આત્મિય હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે મંદિર અને હોસ્પિટલની બહાર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ અંગે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે જણાવ્યું કે, 56 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા સિવાય સંત જીવન જીવવું એ તેમની કાર્યકુશળતા હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram