ગુજરાત ભાજપના ધારાસભ્યની પત્રકારને ખુલ્લી ધમકીઃ....હું તને બતાવી દઈશ, માણસોને કહીને તને ઠોકાવી દઈશ...જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. મધુ શ્રીવાસ્તવ એક પત્રકારને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ પત્રકારને કહી રહ્યા છે કે હું તને બતાવી દઈશ, માણસોને કહીને તને ઠોકાવી દઈશ.