Vadodara: છેલ્લા 24 કલાકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(Vadodara) જિલ્લામાં કોરોના(Corona)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અહીં શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ 486 કોરોનાના કેસ નોંધાયા છે.અહીં કેસ વધવાની સાથે શહેરમાં કોવિડના 11,231 બેડમાંથી 3,159 ખાલી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram