ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો જીવ મુકાશે જોખમમાં, પોલીસે શું કરી અપીલ?
abp asmita
Updated at:
10 Nov 2021 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો. વડોદરા પોલીસે જેલ રોડના અકસ્માતનો વીડિયો ટ્વિટ કર્યો છે.આ વીડિયો ટ્વિટર પોલીસે પોસ્ટ કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.