મારુ શહેર મારી વાતઃ વડોદરાના હાથીખાના વિસ્તારમાં પાણી નથી પીવા લાયક,જુઓ શું કહ્યું સ્થાનિકોએ?
Continues below advertisement
વડોદરા(Vadodara)ના હાથીખાના વિસ્તારમાં પાણી ગંદુ આવી રહ્યું છે. સ્થાનિકોએ તેમની સમસ્યાઓ જણાવતા કહ્યું કે, પાણી પીવા લાયક નથી અને અહીંયા વિસ્તારમાં ઘણા લોકો મેલેરિયા જેવા રોગથી પીડાય છે. આ સાથે રસ્તાની હાલત ખરાબ હોવાની ઓનલાઈન કમ્પલેઈન કરી છતા કોઈ નિકાલ આવ્યો નથી.
Continues below advertisement
Tags :
Vadodara Problems Drinking Water ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maru Sheher Maari Vaat