મારુ ગામ, મારી વાતઃ વરસાદ ખેંચાતા વડોદરાના ખેડૂતો પરેશાન, જુઓ વીડિયો

Continues below advertisement

મારુ ગામ મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ વડોદરા જિલ્લાના ખેડૂતનું  દર્દ જાણવાનો પ્રયાસ કર્યો  હતો. વરસાદ ખેંચાતા વડોદરાના ખેડૂતો પરેશાન છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થયા હતા. વરસાદ ન પડવાના કારણે બાજરી અને જુવાનને નુકસાન પહોચ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram