મારુ શહેર મારી વાતઃ વડોદરાની જનતાની નવી સરકાર પાસે શું છે અપેક્ષા?
Continues below advertisement
વડોદરાની જનતા નવી સરકાર પાસે વિવિધ અપેક્ષાઓ રાખી રહી છે. જેમાં સૌથી પહેલા સામાન્ય નાગરિક તરીકે યુવાનોના રોજગારીના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. ઘણી ભરતીઓ સ્ટોપ થયેલી છે તેને શરૂ કરવામાં આવે.
Continues below advertisement