વડોદરાઃ વાઘોડિયામાં રોડ વચ્ચે પડ્યુ મોટું ગાબડુ, વાહન વ્યવહાર થયો ઠપ
Continues below advertisement
વડોદરાના વાઘોડિયામાં રોડ પરનું નાળું બેસી જતા મોટું ગાબડુ પડ્યુ છે. નાળાની દિવાલ તૂટી જતા મોટી તિરાડ પડી હતી. જેના કારણે 20 ફુટ સુધી લાંબુ ગાબડું પડ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.
Continues below advertisement