વડોદરાની MGVCLના 40થી વધુ કર્મચારી માત્ર 3 દિવસમાં જ કોરોનાના સકંજામાં આવ્યા,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં ત્રણ જ દિવસમાં MGVCLના 40થી વધુ વીજ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્રણ એન્જીનિયર સહિત વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram