મારુ વડોદરા, સ્વચ્છ વડોદરા અભિયાનની જાહેરાત કરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

"મારુ વડોદરા, સ્વચ્છ વડોદરા" અભિયાનની મેયર કેયુર રોકડીયાએ કરી જાહેરાત. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ ફરી શરુ કર્યો વોર્ડ પ્રવાસ. કોંગ્રેસના કા ઉન્સિલરોએ કર્યો હોબાળો. કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ. ચીકુની ખરીદ વેચાણ પર રોક, મોટા પાયે થયું નુકસાન. સુરતમાં નશાના કારોબારમાં બાળકોનો થાય છે ઉપયોગ. પોલીસે કરી કાર્યવાહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram