વડોદરાના અંકોડિયાના લોકો ક્યા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે?

Continues below advertisement
વડોદરાની નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રવિવારે ચૂંટણી યોજાશે. અંકોડિયા ગામના મતદારોએ કહ્યું કે,ભાજપના સાશનમાં વિકાસ થયો છે. અંકોડિયા ગામને સ્વચ્છતા માટે પણ મળી એવોર્ડ ચૂક્યો છે. ગામમાં જાહેર રોડ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લાગ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram