વડોદરાના કરજણના આ ગામમાં ફાયરિંગમાં એકનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jan 2021 05:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાના કરજણ તાલુકાના ચોરંદા ગામે થયેલા ફાયરિંગમાં એકનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતા કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.