વડોદરામાં શાળાઓ ખોલવા અંગે વાલીઓની શું છે માંગ ?

Continues below advertisement

વડોદરામાં શાળાઓ હાલ નહીં ખોલવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે. 18થી નીચેના વયજુથવાળા બાળકો માટે હજુ રસી નથી આવી. ત્યારે શાળાઓનું ખૂલવું એ કોરોના માટે ખુલ્લા મેદાન જેવુ સાબિત થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram