વડોદરાની સયાજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ઘૂમ્યા ગરબે, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાની સયાજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ગરબે ઘૂમ્યા હતા. કોવિડ વોર્ડમાં જ દર્દીઓને ગરબા રમાવડાવ્યા આવ્યા હતા. તબીબો અને હોસ્પિટલ સ્ટાફ પણ પીપીઈ કીટ પહેરી ગરબા રમ્યા હતા. હોસ્પિટલમાં જ નવરાત્રિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. ગરબા રમવાથી દર્દીઓના માનસિક તણાવવામાં ઘટાડો થશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram