કુંવરજી બાવળિયા બાદ રૂપાણી સરકારના વધુ એક મંત્રીનો જનતાએ લીધો ઉધડો, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. રાજકોટના લોધિકામાં મંત્રી કુંવરજી બાવળિયા પછી મંત્રી યોગેશ પટેલને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. વડોદરામાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement