બરોડા ડેરીના વિવાદમાં સમાધાનની શક્યતાઓ, મુખ્યમંત્રીએ શું આપી સૂચના?

Continues below advertisement

બરોડા ડેરી(Baroda Dairy)ના વિવાદમાં સમાધાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સમગ્ર વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ત્યારબાદ મુખ્યમંત્રી તરફથી સમગ્ર વિવાદનો અંત લાવવાની સૂચના આપવામાં આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram