વડોદરા: કંબોલા ગામમાં 125 કલાક સુધી રસ્તા રોકો આંદોલન, જુઓ શું છે કારણ?
Continues below advertisement
વડોદરાના કરજણ તાલુકાના કંબોલા ગામમાં લોકોએ 125 કલાક સુધી રસ્તા રોકો આંદોલન શરુ કર્યું છે. આ આંદોલન પાછળનો હેતુ છે બે રેલવે પ્રોજેક્ટ. સ્થાનિકોનું માનવું છે કે,, આ પ્રોજેક્ટથી રસ્તાઓ અને ખેતીને નુકસાન થઇ રહ્યું છે. લોકોએ રસ્તાઓ પર ટ્રક અને ટ્રેક્ટર મૂકીને આંદોલન શરુ કરું છે.
Continues below advertisement