Vadodara: SSG હોસ્પિટલમાં દર્દીના સગાઓ શેના ટોકન લેવા માટે કરી રહ્યાં છે પડાપડી,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાની SSG હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો ઉમટ્યા છે. તેઓ દર્દી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોકન લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. આ અંગે સુપ્રીટેન્ડેન્ટે કહ્યું કે, અમે તમામ દર્દીઓના સંબંધીઓની ઈચ્છા પુરી નથી કરી શકતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram