Vadodara: પાદરા રોડ વિસ્તારમાં કૃપા જ્વેલર્સમાં વેપારીને છરીના ઘા મારી લૂંટ ચલાવાઇ

Continues below advertisement
વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. વેપારીને છરીના ઘા મારીને લૂંટારા સોના-ચાંદીની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram