Vadodara: શાલિની અગ્રવાલે VMC કમિશ્નર અંગેનો સંભાળ્યો ચાર્જ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાલિની અગ્રવાલે(Shalini Agarwal) વડોદરા(Vadodara) કમિશ્નર(Commissioner) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે, આવનાર ચોમાસામાં શહેરીજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે અંગે કામગીરી કરવી પ્રાથમિકતા હશે. આ સાથે જ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પણ યોગ્ય કામગીરી કરવાની વાત કરી છે.