Vadodara ની આ સ્કૂલમાં શિક્ષકને થયો કોરોના, સ્કૂલને પાંચ દિવસ માટે કરાઇ બંધ
Continues below advertisement
વડોદરાની સુભાનપુરામાં નૂતન વિદ્યાલયના શિક્ષકને કોરોના થયો હતો. શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સ્કૂલને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવી હતી. 10 દિવસમાં વડોદરા શહેરની ત્રીજી સ્કૂલમાં વધુ એક શિક્ષકને કોરોના થયો હતો.
Continues below advertisement