Vadodara ના મેયર કોરોના સંક્રમિત થયાના નવ દિવસ બાદ સર્કિટ હાઉસમાં યોજાયેલ બેઠકમાં રહ્યા હાજર

Continues below advertisement

વડોદરાના મેયર 25 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યા હતા અને પોઝિટિવ આવ્યાના માત્ર નવ દિવસમાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની બેઠકમાં હાજર રહ્યા. કોવિડની ગાઈડ લાઈન મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો પોઝિટિવ આવ્યાના 14 દિવસ સુધી તેમને ફરજિયાત હોમ ક્વોંરટાઈન રહેવું જરૂરી બને છે. કેયુર રોકડિયાનો ભલે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પરંતુ ગાઈડલાઈન તો 14 દિવસ હોમ ક્વોરંટાઈન રહેવાની છે ને. શું સામાન્ય જનતાને લાગૂ પડતા આ નિયમો નેતાઓને લાગૂ નથી પડતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram