વડોદરાઃવાઘોડિયાના TDOની કરાઈ બદલી, સભ્યોએ શું લગાવ્યા હતા આરોપ?
abp asmita
Updated at:
22 Oct 2021 11:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારીની અંતે બદલી કરી દેવાઈ છે. આ અધિકારી પર સભ્યોની વાત ન સાંભળતો હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે 67 ગ્રામ પંચાયતના સભ્યોએ ધારાસભ્યને રજુઆત કરી હતી.