School Van Video Viral | ચાલુ વાનમાંથી નીચે પટકાઇ વિદ્યાર્થિનીઓ, વીડિયો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSchool Van | ચાલુ સ્કુલ વાને બે વિદ્યાર્થીની નીચે પટકાઇ. એબીપી અસ્મિતા નથી કરતુ વાઇરલ વિડીયોની પુષ્ટી. વાયરલ વિડીયોની શિક્ષણ અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી. વાયરલ વિડિયો કયાનો છે તે નથી સ્પષ્ટ. વિડીયો વડોદરાના કોઈ વિસ્તારનો હોવાનું અનુમાન. ફરી એક વાર સ્કૂલ વેન પર ઉઠ્યા સવાલો.
સ્કૂલ વાનમાં બાળકોને મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ હોવાનો વીડિયો વાયરલ. આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલીત. પ્રશાસનની ઊંઘ ઉડાડવા દ્રશ્યો abp અસ્મિતાએ દ્રશ્યો કર્યા પ્રસારિત. સ્કૂલ વાનમાં બાળકોને મોકલનાર વાલીઓ જોઈ લો આ દ્રશ્યો. કેમ જીવના જોખમે બાળકોને બેસાડો છો સ્કૂલ વાનમાં. ઈકો કારમાં પાછળના ભાગે બેઠેલી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ. આ વીડિયો 19 જૂન 2024નો છે. પ્રશાસન આ વીડિયોની તપાસ કરાવે તે જરૂરી. બાળકોને સ્કૂલ વાનમાં મોકલતા વાલીઓ ચેતી જાય. 19 જૂન સવારે 11 વાગ્યે 47 મિનિટે બની હતી આ ઘટના.