Vadodaraમાં કોરોના વેક્સિન માટેની ઝંઝટ, લાઇનોમાં ઉભા રહેવા છતાં નથી મળતી રસી
Continues below advertisement
વડોદરા મહાનગર પાલિકાએ 9 દિવસ પહેલા બંધ કરેલા 30 વેકસીન સેન્ટર ફરી શરૂ કર્યા હતા. જોકે અનેક વેકસિન સેન્ટરથી મોટી સંખ્યામાં લોકોને વેકસિન વગર પરત જવું પડે છે. પંડિત દિન દયાળ સ્કૂલ ખાતેના વેકસિન સેન્ટર પર વેકસિન ખૂટી પડી હતી.લોકો ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા છતાં વેક્સિન મળી નહોતી.
Continues below advertisement