વડોદરા:વેપારી સાથે 19 લાખની ઓનલાઈન ઠગાઈ, આફ્રિકન ટોળકી ઝડપાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 01:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વેપારી સાથે ઓનલાઈન 19 લાખના ઠગાઈના કેસમાં પકડાયેલ આફ્રિકન ટોળકીએ વધુ ખુલાસા કર્યા છે. ગુજરાતનાં 15થી વધુ લોકો સાથે આ ટોળકીએ છેતરપિંડી કરી હોવાનું કબલ્યુ છે. લક્ષ્મીપુરા વિસ્તારના વેપારીને CPUનો સ્ક્રેપ સસ્તામાં આપવાની ઓફર કરી હતી. અને ઠગાઇ આચરી હતી.