Vadodara: સયાજી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં કેટલા બાળકોને થયો કોરોના, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 75થી વધુ બાળકો કોરોના પોઝિટીવ મળ્યા છે. અહીંના બાળરોગ વિભાગના પ્રધ્યાપક ડો.શિલા ઐયરે કહ્યું છે કે 5 વર્ષથી નાના બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યાં છે.
Continues below advertisement