વડોદરા: વાઘોડિયામાં બાઈક ચાલકે ટક્કર મારતા સિક્યોરીટીનું મોત

Continues below advertisement
વડોદરા:  વાઘોડિયા MGVCL પાસે બાઈક ચાલકે ટક્કર મારતા સિક્યોરીટીનું મોત થયું હતું.  બરોડા મોલ્ડ કંપનીમા ફરજ પર જતા સિક્યોરીટી ને બાઈકે ટક્કર મારી હતી. સિક્યોરીટીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.  બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.  સિક્યોરીટી ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ ( રહેવાસી ગણપત પુરા ) નુ મોત નીપજ્યું હતું.  પોલીસે બાઈક સવાર વિરુદ્ધ  ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram