વડોદરાઃ કારે એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું થયુ મોત,પોલીસે ઝડપ્યો કારચાલકને
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના અકોટા દાંડિયાબજાર બ્રિજ(Akota Dandiabazar Bridge ) પર એક્ટિવાચાલકને અડફેટે લેનાર કાર ચાલકને પોલીસે ઝડપી લીધો હતો. 24 વર્ષીય યુવતી તેના ઘર તરફ જઈ રહી હતી ત્યારે કારચાલકે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.