Vadodara: કરચિયા ગામમાં ઘર કંકાસના કારણે યુવકે કરી આત્મહત્યા

Continues below advertisement

વડોદરાઃ જિલ્લાના કરચિયા ગામના યુવકે ગળે ટુંપો દઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવક પાસેથી પોલીસને સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતાના મોત માટે તેણે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. જવાહરનગર પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલએલબીનો અભ્યાસ કર્યા પછી પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં યુવક નોકરી કરતાં સિરીષ દરજીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram