વડોદરાઃ સોખડા મંદિરમાં જૂથવાદ ચરમસીમા પર, જુઓ પ્રેમ સ્વરૂપ સ્વામીનો વાયરલ વીડિયો
abp asmita
Updated at:
07 Mar 2022 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સોખડા મંદિરમાં જૂથવાદ હજુ યથાવત છે. પ્રેમ સ્વરૂપ સ્વામીનો વીડિયો કોલ વખતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું કે, આપણામાંથી એક પણ ખરવો જોઈએ નહીં.