વડોદરા: વોર્ડ નંબર 11ના ભાજપના ઉપપ્રમુખ જાગૃતિ પાઠક રખડતા ઢોરોનો બન્યા શિકાર,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં રખડતા ઢોરોનો આતંક વધ્યો છે. વોર્ડ નંબર 11ના ભાજપના ઉપપ્રમુખ જાગૃતિ પાઠક આ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. રખડતા ઢોરે હુમલો કરતા મહિલા ઉપ પ્રમુખ ઘાયલ થયા હતા. વોર્ડમાંથી પરત ફરતા રખડતા ઢોરોએ હુમલો કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram