વડોદરાઃ ભાજપ યુવા મોરચાના મંત્રી રૂશાંત શાહ ઝડપાયા જુગાર રમતા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરામાં ભાજપ યુવા મોરચાના મંત્રી રૂશાંત શાહ જુગાર રમતા ઝડપાયા છે. કારેલીબાગના વામાં ડુપ્લેક્સમાં રૂશાંત શાહ સહિત 11 લોકો ઝડપાયા છે. હરણી પોલીસે 70 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram