Vadodara | ઓરિજિનલ કંપનીના સ્ટીકર લગાવી ભેજાબાજો આ રીતે કરતા હતા નકલી ઓઈલનું વેચાણ

Continues below advertisement

Vadodara | શહેરમાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રાજ મહેલ રોડ પર બાતમીના આધારે SOGએ દરોડા પાડ્યા છે. એક મકાનમાંથી ઓઈલ મળી આવ્યું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram